Welcome

લેબોરેટરી ટેકનીશીયન મિત્રો , કોમ્યુંનીકેશન ના આધુનિક સમય મા ઈન્ટરનેટ ના માધ્યમ થી આપ સર્વે ને રૂબરૂ થતા અમે આનદઅનુભવીએ છીએ, www.ltgdp.com વેબ સાઇટ પર તમારુ સ્વાગત છે, આપ જેવા અનેક મિત્રો ના સાથ સહકાર અને માર્ગદર્શન થી ગુજરાત રાજ્ય ની તમામ જીલ્લા પચાયત ના આરોગ્ય વિભાગ ના પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો મા ફરજ બજાવતા લેબોરેટરી ટેકનીશીયન મિત્રો માટે વેબસાઈટ બનાવવા નુ સ્વપન પૂર્ણ કરવા નો આ એક નમ્ર પ્રયાસ છે, આ વેબસાઇટ બનાવવા નો મુખ્ય હેતુ ગુજરાત ના તમામ જીલ્લા પચાયત ના લેબોરેટરી ટેકનીશીયન તરીકે ફરજ બજાવતા મિત્રો ને એક ગ્રુપ માં એક સાથે જોડવાનુ છે. આજના આધુનિક સમય મા મોબાઇલ પર “Whatsup” , “Hike” , “Viber”, જેવા સોશિયલ મિડીયા ના માધ્યમ થી દરેક જીલ્લા માં ગ્રુપ ચાલતા હશે, પણ આ ગ્રુપો માં એક સાથે એક ગ્રુપ માં ૧૦૦ થી વધારે સભ્ય મેમ્બર થઇ શકતા નથી, આ વેબસાઈટ થી સમગ્ર રાજ્ય ના તમામ મિત્રો નો સપર્ક વધે તેમજ જરુરી પરીપત્રો જેવી અગ્ત્ય ની તમામ માહિતિ આપ લે થઇ શકે તેમજ દરેક જીલ્લા ના લેબોરેટરી ટેકનીશીયન મિત્રો ના મોબાઇલ નંબર ની એક ડીરેકટરી પણ ઉપલ્બધ કરવા સારુ, તેમજ દરેક જીલ્લા માં ચાલતા Lab.Tech.Union (સગઠન) ની માહિતિ જેવિ જરુરીયાતો ને ધ્યાન માં લઇ www.ltgdp.com નુ નિર્માણ કરેલ છે, આ વેબ સાઇટ હજુ વધુ ઉપયોગી બની રહે તે માટે તમારા વિચારો, સુચન અમારા સુધી જરુર થી મોકલશો. આ સાથે ના “Registration“ પેજ પર તમારી વિગતો ભરી મોકલશો જેથી લેબોરેટરી ટેકનીશીયન મિત્રો ની Directory માં તમારો સમાવેશ કરી શકાય. તેમજ તમારી પાસે અન્ય લેબોરેટરી ટેકનીશીયન મિત્રો ને ઉપયોગી થઇ શકાય તેવિ માહિતિ, પરીપત્રો હોય તો અમારા E-Mail Id - ltgdp2015@gmail.com પર મોકલી આપશો. તેમજ લેબોરેટરી ટેકનીશીયન ને લગતા કોઇ Events ફોટો હોય તો પણ મોકલી શકો છો.
  

News

  
RajeshPhoto ManishPhoto ManishPhoto
 
રાજેશ એચ. મહેતા
મનિષ બી. પટેલ
મહેન્દ્રભાઇ જી. પ્રજાપતિ

No of Visitors : 160227

 
9427677347
ltgdp2015@gmail.com
9428507127
   Photo